1. Home
  2. Tag "cultivated"

ગુજરાતમાં સારા અને સમયસરના વરસાદને કારણે ખરીફ પાકનું 80.42 લાખ હેકટરમાં કરાયું વાવેતર

ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે સારા અને સમયસરના વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં સારા ભાવ મળતા હોવાથી કપાસનું વાવેતર રેકર્ડબ્રેક કરાયું છે. સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતમાં સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદન પણ મબલખ થશે. એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. ભાવનગર પંથકમાં મગફલીના વાવેતરમાં થોડા ઘટાડો થયો છે. જ્યારે ગોહિલવાડ અને […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 55.41 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

અમદાવાદઃ પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code