1. Home
  2. Tag "currency"

‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ : વિશ્વભરમાં 6000 ભાષાઓ બોલાય છે

નવી દિલ્હીઃ 1999 માં યુનેસ્કોએ મોટી ભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા તેમજ માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસ પાછળનો ઈતિહાસ શું છે? છેવટે, યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે […]

લો બોલો, નોઈડામાં ટુ-વ્હીલર નહીં ધરાવનાર મહિલાને હેલ્મેટ નહીં પહેરવા બાબતે ચલણ અપાયું ?

ગ્રેટર નોઈડામાં ટ્રાફિક નિયમન મામલે ચલણ આપવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારમાં હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ એક મહિલાને દંડ ફટકારવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ નગર ટ્રાફિક પોલીસે સરકારી શાળાની શિક્ષિકા અને વાહન માલિક શૈલજા ચૌધરીને ₹1,000નો દંડ ફટકાર્યો હતો. વાહન માલિક શૈલજા ચૌધરીને 27 જૂને નોઈડાના હોશિયારપુર […]

આ દેશોમાં નથી ચાલતી કાગળની કરન્સી,કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

જ્યારથી સરકારે 2000ની ગુલાબી નોટો ચલણમાંથી બહાર કરી છે ત્યારથી સર્વત્ર અરાજકતાનો માહોલ છે. લોકોને લાગવા માંડ્યું છે કે સરકાર કાગળનું ચલણ સંપૂર્ણપણે બંધ કરી દેશે. પ્લાસ્ટિક ચલણ કાગળના ચલણનું સ્થાન લેશે. ચલણ બદલવાની પ્રક્રિયા રાજા મહારાજાના સમયથી ચાલી રહી છે.રાજા મહારાજાના સમયમાં સિક્કાનો ઉપયોગ થતો હતો. પછી પેપર કરન્સી પ્રિન્ટિંગ શરૂ થયું અને હવે […]

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની કરન્સી પર જોરદાર અસર, કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની હાલત ખરાબ રશિયાની કરન્સી પર જોરદાર ફટકાર કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના દિલ્હી:યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ કારણોસર રશિયાની કરન્સી પર જોરદાર અસર પણ જોવા મળી રહી છે અને જાણકારો કહી રહ્યા છે કે આવનારા સમયમાં રશિયાની કરન્સી કાગળ સમાન બનીને રહી […]

નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ પવિત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રિ અને દૂર્ગાપૂજાના પવિત્ર દિવસોમાં માતાજાની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગણામાં આવેલા સુપ્રસિદ્ધ કન્યકા […]

દેશમાં 5.47 લાખ કરોડની 2 હજાર રૂપિયાની નોટ ચલણમાં

– વર્ષ 2016માં નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી – ત્યારબાદ મોટા પાયે 2000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં આવી હતી – માર્ચ 2020 સુધી 2000 રુપિયાની કિંમતની 5.47 લાખ કરોડ નોટ ચલણમાં હતી વર્ષ 2016માં નોટબંધી લાદવામાં આવી હતી અને ત્યારબાદ દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટો ચલણમાં આવી હતી. […]

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો

નોટબંધી બાદ પણ બજારમાં કરન્સીના ઓપરેશન્સમાં વધારો થયો છે. ખુદ સરકારે સંસદમાં આની જાણકારી આપી છે. સરકારે એ પણ સ્વીકાર કર્યો છે કે બજારમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર તેટલો જ વધારે થશે. સરકારે માન્યું છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટી ગતિવિધિઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. સાંસદ રામપ્રીત મંડલે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code