વિધાનસભા ચૂંટણી પરિણામઃ બંગાળ અને કેરલમમાં ડાબેરીઓના પ્રદર્શન અંગે ડી.રાજાએ વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે જ્યારે ડાબેરીઓનો ગઢ ગણાતા કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ના મહાસચિવ ડી. રાજાએ વિપક્ષી દળો અને ખાસ કરીને ડાબેરી […]


