પાકિસ્તાનમાં બે ટ્રેનોની ટક્કરને કારણે મોટો અકસ્માત, 33 ના મોત, 50 ઘાયલ
પાકિસ્તાનમાં બની ટ્રેન દુર્ઘટના બે ટ્રેનો સામસામે ટકરાઈ ૩૩ લોકોના નિપજ્યા મોત દિલ્હી :પાકિસ્તાનમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે.પાકિસ્તાનના ઘોટકી જિલ્લામાં આવેલ સિંઘ પ્રાંતના ડહારકી રેલવે સ્ટેશન નજીક બે ટ્રેનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં 33 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 50 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા 33 લોકોના મોતની […]