1. Home
  2. Tag "Damage control"

ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ, કોંગ્રેસ હાઈકમાન્ડે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી

નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના વિવાદને શાંત પાડવા અને ડેમેજ કંટ્રોલની કોંગ્રેસ હાઈકમાન્ડે કવાયત શરૂ કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બંને પક્ષોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના નિવેદનથી સંકેત આપ્યો છે કે, પાર્ટી નેતૃત્વ ગેહલોતના નિવેદન સાથે સહમત નથી. તેમણે […]

અમદાવાદ ભાજપમાં અસંતોષઃ ડેમેજ કંટ્રોલ કરવા પ્રદીપસિંહ જાડેજાને મેદાનમાં ઉતારાયાં

અમદાવાદઃ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ નેતા-કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ અનેક ટીકીટ ઈચ્છુક નેતાઓ કાર્યકરો સાથે ભાજપના કાર્યાલય દોડી ગયા હતા. તેમજ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાહેજાએ નારાજ નેતા-આગેવાનોને સમજાવવાના પ્રયાસો શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code