1. Home
  2. Tag "data"

5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે: રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં ઑક્ટોબર 2022માં લૉન્ચિંગ બાદ 5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. નોકિયાએ ભારતીય બજાર કેન્દ્રિત મોબાઇલ બ્રૉડબેન્ડ ઇન્ડેક્સ નામના જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 5G 2023માં કુલ ડેટા ટ્રાફિકમાં 15% યોગદાન આપશે. 24GBનો સરેરાશ ડેટા વપરાશ બુધવારે જારી કરાયેલા મોબાઈલ બેન્ડબેન્ડ ઈન્ડેક્સ […]

ચીનના એડવાન્સ હેકર્સ દ્વારા ગણતરીની મિનિટોમાં જ શક્તિશાળી દેશના ડેટા ચોરી

નવી દિલ્હીઃ ચીનના હેકર્સથી અમેરિકા પણ પરેશાન છે. આ હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે થોડી જ મિનિટોમાં તેઓ સૌથી શક્તિશાળી દેશોનો ડેટા ચોરી લે છે. FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચાઈનીઝ હેકર્સ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનમાં દરેક FBI કર્મચારી માટે 50 હેકર્સ છે. અમેરિકા ઉપરાંત રશિયા, ઈરાન અને ઉત્તર […]

ફોન ચોરાઈ જાય ન કરો ચિંતા, તમારા વોટ્સએપ અને અન્ય ડેટાનો આ રીતે રાખો સલામત

ફોન ચોરાઈ જાય ન કરો ચિંતા આ રીતે તમારી ડિટેઈલ રહેશે સલામત વોટ્સએપની ડિટેઈલ પણ રહેશે સેફ આજકાલ લોકો ફોનને પોતાના જીવથી વધારે સાચવતા હોય છે. કારણ છે કે આજકાલ ફોન લોકોના જીવનનો એક ભાગ અને શરીરનું અંગ બની ગયું હોય તેવું છે. ફોનમાં હવે તમામ પ્રકારની જાણકારી અને અંગત માહિતી પણ હોય છે જેને […]

ઓનલાઈન કોઈને આધાર નંબરની જાણકારી આપતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો થઈ જશે મુશ્કેલી

આધાર નંબરને કોઈ સાથે શેર ન કરવો ઓનલાઈન પ્લેટફોર્મ પર તો કોઈ દિવસ ન આપવી જાણકારી ડેટાને ઓનલાઈન શેર કરતા પહેલા રાખો ધ્યાન આજના સમયમાં દરેક કામ ઓનલાઈન થતા હોય છે. ઓનલાઈન કામ કરનારા લોકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં એક જાણકારી એવી પણ આવી રહી છે કે કોઈ […]

ભારતમાં સ્માર્ટફોન ધારકો મહિનામાં સરેરાશ 14.6 GB ડેટાનો કરે છે વપરાશ

દિલ્હીઃ સસ્તા મોબાઈલ રિચાર્જની વાત કરવામાં આવે તો ભારતનો આ આંકડો વધારે છે. પરંતુ જેટલા ડેટા વપરાશકારને ઉપબલ્ધ કરાવવામાં આવે છે. શું એટલા ડેટાનો મોબાઈલ ધારક ઉપયોગ કરે છે. જેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. જે અનુસાર ભારતમાં પ્રતિ સ્માર્ટફોન વપરાશ સરેરાશ ટ્રેફિક વર્ષ 2019માં પ્રતિ મહિનો 13 GBથી વધીને 2020માં 14.6 GB પ્રતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code