1. Home
  2. Tag "Dawood ibrahim"

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયું, હોસ્પિટલમાં કરાયો દાખલ

નવી દિલ્હીઃ મુંબઈમાં વર્ષ 1993માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જેથી તેને કરાચી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તેમજ દાઉદને કોણે ઝેર આપ્યું તે […]

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુનું ભેદી સંજોગોમાં મોત

દાઉદના સાગરિતની હત્યા કરીને અજાણ્યા શખ્સોએ લાશ નદીમાં ફેંકી હતી પોલીસે તેની લાશ બહાર કાઢીને પીએમ અર્થે તપાસ આરંભી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને સમગ્ર માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીમારીને ઠાર મારવાની ઘટના બની છે. ટાર્ગેટ કિલિંગની ઘટનાથી આઈએસઆઈ સહિતની પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પણ સ્તબ્ધ બની છે. […]

દાઉદ ઈબ્રાહિમ અને ડી-ગેંગના સભ્યો સામે ઈનામની જાહેરાત, NIAએ દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી તેજ બનાવી

મુંબઈઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં બેઠા બેઠા આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં ખંડણી સહિતના ગુનાઓને અંજામ આપવા માટે ફરીથી ગેંગના સભ્યોને સક્રીય કરી રહ્યો છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ દાઉદ ઈબ્રાહિમ સહિતના ડી-ગેંગના સભ્યો સામે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેની ‘ડી’ […]

નીતિશકુમાર પીએમ બનવા દાઉદ સાથે પણ હાથ મિલાવી શકે છેઃ ભાજપના સાંસદે કર્યો ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી તથા અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી છે. બિહારના સીએમ નીતિશ કુમારના આ પગલાથી ભાજપમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સાસારામના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ […]

દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ હુમલા જેવા મામલામાં ઉદ્ધવ સરકાર નિર્ણય લેવામાં અસમર્થ હતીઃ શિંદેનો દાવો

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. શિંદેએ કહ્યું કે, જ્યારે પણ મામલો હિન્દુત્વ, વીર સાવરકર, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બ્લાસ્ટનો આવે ત્યારે શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર કોઈ નિર્ણય લઈ શકતી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના […]

દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાની ભાણીયા અલીશાહની તપાસ એજન્સી સમક્ષ કબુલાત

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ હજુ પણ પાકિસ્તાનના કરાચીમાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં પોતાના પરિવારના સભ્યો સાથે તહેવારો અને લગ્ન પ્રસંગે વાત કરતા રહે છે. મુંબઈમાં તેના ઘણા સંબંધીઓ રહે છે જેમની સાથે તે વાત કરતો રહે છે. દાઉદ ઈબ્રાહિમની પત્ની પણ તેના પરિવારના સભ્યો સાથે વાત કરતી રહે છે. ઘણી […]

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ડ્રગ્સ કેસમાં એનસીબીએ કરી ધરપકડ

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈની ધરપકડ  ઇકબાલ કાસકરની ડ્રગ્સ કેસમાં ધરપકડ એનસીબી દ્વારા કરાઈ ધરપકડ દિલ્હી : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ કાસકરની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલ કાસકરની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બુધવારે થયેલી કાર્યવાહીના ભાગ રૂપે એનસીબીએ ઇકબાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code