1. Home
  2. Tag "Degree Engineering"

ડિગ્રી ઈજનેરીની 141 કોલેજોની 60322 બેઠકોના બીજા રાઉન્ડમાં 27590 વિદ્યાર્થીઓેને આવરી લેવાયા

ગત વર્ષની તુલનાએ 829 વધુ વિદ્યાર્થીઓનો વધુ પ્રવેશ, વિદ્યાર્થીઓ સીટ એલોટમેન્ટની વિગતો વેબસાઈટમાં જોઈ શકશે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકશે.  અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજરનેરી કોલેજોમાં પ્રવેશ માટે બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રો‌ફશનલ કોર્સીસ)એ ડિગ્રી ઈજનેરીની કુલ 141 કોલેજોની 60322 બેઠકોના સેકન્ડ રાઉન્ડના એલોટમેન્ટમાં કુલ 27590 […]

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશના બીજા રાઉન્ડ બાદ મેરીટ યાદીમાં 41989 વિદ્યાર્થીઓનો સમાવેશ

મેરીટ યાદીમાં અગાઉના નોંધાયેલા અને પૂરક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ સમાવાયા, 24મી સુધી ચોઈસ ફીલિંગ અને 26મીએ સેકન્ડ રાઉન્ડ પરિણામ, 30મી જુલાઈએ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજાશે અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ માટે પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડની પ્રવેશની કાર્યવાહી બાદ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ ડિગ્રી […]

ડિગ્રી ઇજનેરીમાં 139 કૉલેજની 57656માંથી 30305 બેઠક પર વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ

ચાલુ વર્ષનું એલોટમેન્ટ ગત વર્ષની તુલનાએ 1222 જેટલું ઓછું, ધો. 12 સાયન્સના એ ગ્રુપમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી, સરકારી ઇજનેરી કૉલેજોની 9 બ્રાન્ચોની તમામ બેઠકો પર 100 ટકા એલોટમેન્ટ અમદાવાદઃ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ઈજનેરી કોલેજોમાં ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીપીસીની ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ-2025ની જાહેરાતમાં 139 કૉલેજોની […]

ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યુટર, IT, ઓટોમેશન- રોબોટિક્સ સહિતની બ્રાન્ચ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ચોઈસ

અમદાવાદ: ગુજરાતમાં પ્રવેશ સમિતિ દ્વારા એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ધોરણ. 12 સાયન્સ અને ગુજકેટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આ વખતે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ જેવી વિદ્યાશાખા વિદ્યાર્થીઓની પ્રથમ ચોઈસ બની છે. એટલે […]

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેરીટ, 10મી જુન સુધી ચોઈસ ફિલિંગ થશે

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરીના વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ માટે ઓન લાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધોરણ-12 સાયન્સનું પરિણામ ગત વર્ષની તુલનાએ વધુ હોવાથી વિદ્યાર્થીઓમાં ઈજનેરીમાં પ્રવેશનો ધસારો વધ્યો છે. આમ તો દર વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી. પણ આ વર્ષે ધોરણ-12 સાયન્સના સારા પરિણામને લીધે બેઠકો ઓછી ખાલી રહેશે. […]

ડિપ્લોમાંથી ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા (DDCET)ના અભ્યાસક્રમમાં કરાયો સુધારો

અમદાવાદઃ ડીપ્લોમા ઈજનેરી/ફાર્મસી પછીના ડિગ્રી એન્જિનિયરિંગ//ફાર્મસી અભ્યાસક્ર્મોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ લેવા માટે ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી/ફાર્મસી બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)ના આધારે મેરીટ બનાવી પ્રવેશ ફાળવવા માટેની જોગવાઈ  અન્વયે  શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરીટ માટે ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)નાં આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. […]

ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં 69 હજાર બેઠકો સામે 14 દિવસમાં 17000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સનું પરિણામ જોહેર થયા બાદ હવે વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા હાથ ધરેલી ડિગ્રી ઈજનેરીની કુલ 69 હજાર બેઠકો પરના ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં 14 દિવસમાં માત્ર 17 હજાર વિદ્યાર્થીએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એસીપીસીની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયાને હવે ચાર-પાંચ દિવસ બાકી છે, ત્યારે […]

ડિગ્રી ઈજનેરીમાં બ્રાન્ચ બદલવા માટેનો નિર્ણય બાદ નિયમો ઘડવામાં કમિટી પાસે સમય નથી

અમદાવાદઃ રાજ્યમાં જીટીયુ સંલગ્ન ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ બીજા વર્ષમાં બ્રાન્ચ બદલવા ઇચ્છતાં હોય તેમને મંજૂરી આપવાની જાહેરાત તાજેતરમાં કરી દેવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ઇચ્છે તો વિદ્યાર્થીઓને આ પ્રકારની મંજૂરી આપી શકશે. કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓની અરજીઓ આવવાનું શરૂ થઇ ગયું છે બીજીબાજુ ટ્રાન્સફર માટેના નિયમો નક્કી કરવા માટેની કમિટીએ આગળની કોઇ […]

ડિગ્રી એન્જિનિયરિંગમાં 66 હજારથી વધુ બેઠકોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, નવા 11 કોર્ષ ઉમેરાયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ હવે એન્જિનિયરીંગની જુદીજુદી વિદ્યાશાખામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ શરૂ કરાયો છે. ડિગ્રી એન્જિનિયરીંગની વિદ્યાશાખાઓમાં 66 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહેશે, આ વર્ષે બાયોલોજીના નવા 11 કોર્ષ ઉમેરવામાં આવ્યા છે. 30મી જુન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code