Video: પીડિતોના આંસુ પર રાજકીય રોટલી શેકવા ગયેલા “આપ” ના નેતાઓનો ફિયાસ્કો, જનતાએ અરીસો બતાવ્યો
હેમંત પરમાર દ્વારા દિલ્હીમાં બનેલી હોટેલ અગ્નિકાંડની હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે, જ્યાં કેટલાક નિર્દોષ લોકો વહીવટીતંત્રની બેદરકારીના કારણે હોમાઈ ગયા. આવા ગંભીર અને અત્યંત સંવેદનશીલ સમયે નેતાઓ પાસેથી આશા રાખવામાં આવે કે તેઓ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવશે અને ન્યાય અપાવવાની દિશામાં કામ કરશે. પરંતુ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ […]


