1. Home
  2. Tag "Deputy Mamlatdar"

7/12ના ઉતારામાં નામ ચડાવવા માટે 15000ની લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે પકડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ રૂશ્વતના બનાવો વધતા જાય છે. સૌથી વધુ રેવન્યુ અને પોલીસ વિભાગમાં લાંચ કેસ વધુ પકડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના સોલા વિસ્તારની ચાવડીમાં નાયબ મામલતદાર નિર્મળસિંહ ડાભી, અને આઉટ સાર્સિંગ કર્મચારી યોગેશ પટેલ રૂપિયા 15000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. એસીબીના સૂત્રાના જણાવ્યા મુજબ અમદાવાદના સોલાના નાયબ મામલતદાર 15 હજારની લાંચ લેતાં […]

પાટણમાં પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ પકડાયો

પાટણઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, સરકારી કર્મચારીઓ ખૂલ્લેઆમ લાંચ માગી રહ્યા છે. ઘણા લોકો એવા હોય છે. કે, કોઈ માથાકૂટમાં પડ્યા વિના લાંચની રકમ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેનારા કર્મચારીઓની હિંમત પણ વધી જતી હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા હોય છે. અને આવા જાગૃત […]

ઉમરેઠઃ બિલ્ડર પાસેથી નાયબ મામલતદાર રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉમરેઠમાં મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી રૂ. 2.25 લાખની લાંચ લેતા ઝડપાયાં હતા. જમીનનું ક્ષેત્રફળ સુધારવા મામલે મામલતદારે બિલ્ડર પાસેથી લાંચની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code