એક્ટર શાહીદ કપુરની અપકમિંગ ફિલ્મ ‘દેવા’ નો ફર્સ્ટ લૂક રિલીઝ
મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા શાહીદ કપૂર હંમેશા કોઈને તોઈ બબાતે ચર્ચામાં હોય છે ત્યારે આજરોજ દશેરાના પર્વ પર પોતાની અપકમિંગ ફિલ્મ દેવાને લઈને ચર્ચામાં આવ્યા છે શાહીદ કપૂરે પોતાની ફિલ્મ દેવાનો આજે ફર્સ્ટ લૂર રિલીઝ કર્યો છે. આજે દશેરાના પવિત્ર તહેવાર પર શાહિદ કપૂરે પોતાની આગામી ફિલ્મ ‘દેવા’ને લઈને મોટી જાહેરાત કરી છે. આ સાથે તેણે […]