1. Home
  2. Tag "Diamond League"

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, 87.66 મીટર ભાલો ફેંકીને જીતી ડાયમંડ લીગ

દિલ્હી : ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. નીરજે લુસાને ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 87.66 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિઝનમાં આ તેની સતત બીજી જીત છે. અગાઉ દોહા ડાયમંડ લીગમાં પણ તેણે 88.67 મીટર ભાલો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ […]

નિરજ ચોપરા એ વધુ એક ઉપલબ્ધિ મેળવી- લુસાને ડાયમંડ લીગ જીતનારા પ્રથમ ભારતીય બન્યા

નિરજ ચોપરાની વધુ એક સિદ્ધી ડાયમંડલીગ જીતનાર પ્રથમ ભારતીય બન્યો   દિલ્હીઃ- ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંકના રમતવીર નીરજ ચોપરાએ વિતેલા દિવસને  શુક્રવારે ફરીથી ઇતિહાસ રચ્યો હતો ,નીરજે ડાયમંડ લીગ મીટનું લુસાને સ્ટેજ ટાઇટલ જીત્યું છે ,બીજી મહત્વની વાત એ છે કે આ જીતનારપ તે પ્રથમ ભારતીય બન્યો હતો.ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંક ચોપરાએ આ લીગમાં 89.08 મીટરના પ્રથમ […]

નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીતીને નેશનલ રેકોર્ડ તોડ્યો

 નીરજ ચોપડા ફરી ચમક્યો ડાયમંડ લીગમાં સિલ્વર જીત્યો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો  મુંબઈ: ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ફરી એક વખત કમાલ કરી બતાવ્યો છે.તેણે ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ કબજે કર્યો છે.આ સાથે તેણે છેલ્લા 15 દિવસમાં બીજી વખત પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો.તે જ સમયે, ગ્રેનેડિયન એન્ડરસન પીટર્સે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code