1. Home
  2. Tag "Diesel prices"

સોનિયા ગાંધીએ PMને પત્ર લખી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે કરી અપીલ

દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નારાજ તેઓએ પીએમ મોદીને પત્ર લખીને ભાવ ઘટાડવા માટે કરી અપીલ પેટ્રોલ-ડીઝલની સતત વધતી કિંમત ઐતિહાસિક-અવ્યાવહારિક: સોનિયા ગાંધી નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ વચ્ચે હવે સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલ અને ગેસના […]

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સર્વોચ્ચ સ્તરે પહોંચી, કિંમત 90 રૂપિયાને પાર

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 90ને પાર પહોંચી ગઇ પ્રીમિયમ પેટ્રોલ તો દેશભરમાં 100ને પાર પહોંચી ચૂક્યું છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ભડકે બળી રહ્યા છે. દેશના કેટલાય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતનો ગ્રાફ સતત ઉંચકાઇ રહ્યો છે અને અનેક રાજ્યોમાં કિંમત 90ને પાર પહોંચી ગઇ છે. પેટ્રોલની સૌથી વધુ […]

દેશમાં અહીંયા પેટ્રોલની કિંમત 99.29 રૂપિયે પ્રતિ લીટર પહોંચી

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ આસમાને અહીંયા પેટ્રોલનો ભાવ વધીને 99.29 રૂપિયા પ્રતિ લીટર થયો શ્રીગંગાનગરમાં ડીઝલની કિંમત પણ પ્રતિ લીટર 91.17 રૂપિયા થઇ શ્રીગંગાનગર: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તો પેટ્રોલની કિંમત આસમાને પહોંચી છે. અહીંયા પેટ્રોલની કિંમત 99.29 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જે ભાવ મુંબઇ […]

જાણો ભારતના પાડોશી દેશમાં કેટલી કિંમતે વેચાય છે પેટ્રોલ અને ડિઝલ?

દેશભરમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આગઝરતી તેજી વાંચો ભારતના પાડોશી દેશમાં પેટ્રોલ-ડિઝલના શું ભાવ ચાલે છે ભારત કરતાં પાડોશી દેશમાં ઓછા ભાવે વેચાય છે પેટ્રોલ-ડિઝલ અમદાવાદ: ત્રણ દિવસ બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વધારા સાથે જ મુંબઇમાં પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code