1. Home
  2. Tag "Diesel prices"

દેશના કેટલાક શહેરોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 100ને પાર, વાંચો યાદી

દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ મોંઘુ તો ક્યાંક સસ્તુ દેશના પ્રમુખ શહેરોમાં 100થી ઉપર પેટ્રોલની કિંમત જ્યારે અન્ય શહેરોની યાદી અહીંયા વાંચો નવી દિલ્હી: સરકાર દ્વારા થોડાક સમય પહેલા એટલે કે દિવાળીના સમય દરમિયાન પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપવામાં આવી હતી જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ દેશના કેટલાક રાજ્યોના શહેરોમાં હજુ પણ […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો,આજે છઠ્ઠા દિવસે પણ વધ્યા ભાવ  

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો આજે છઠ્ઠા દિવસે પણ વધ્યા ભાવ   આમ જનતાની આવક પર અસર દિલ્હી:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.સતત પાંચ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે ત્યારે આજે છઠ્ઠા દિવસે પણ સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 34 થી 38 […]

પેટ્રોલ-ડીઝલની કિંમત તો હવે તોબા તોબા, ફરીવાર ભાવમાં થયો નોંધપાત્ર વધારો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ડિઝલની કિંમત 33-37 પૈસા વધી પેટ્રોલની કિંમત 30 થી 35 પૈસા વધી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમત અત્યાર સુધીમાં સાતમાં આસમાને તો પહોંચી હતી પણ હવે તો લાગે છે તે આ કિંમત આસમાનને પણ પાર કરી ગઈ છે અને અવકાશમાં પહોંચી ગઈ છે. વાત એવી છે કે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પાંચમા દિવસે […]

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા આમ જનતાનું બજેટ ખોરવાયું

ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ સતત ચોથા દિવસે વધ્યા ભાવ પેટ્રોલમાં 31 થી 35 પૈસાનો વધારો દિલ્હી:પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે,જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથા દિવસે ફરી વધારો થયો છે. આજે ડીઝલની કિંમતમાં 33 થી 37 પૈસાનો વધારો થયો […]

તો શું હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે? જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ?

હજુ મોંઘવારીનો માર સહન કરવો પડશે પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ નહીં ઘટે પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ સદી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં તેનાથી કોઇ રાહત નહીં મળે તેવા સંકેતો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા છે. આજે ફરીથી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. ત્યારે કેન્દ્રીય […]

‘ક્રૂર’ ઓઇલ, ત્રણ વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે

નવી દિલ્હી: વિશ્વમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઉછાળો થવાની સંભાવના છે. ભારતમાં પણ ક્રૂડ ઑઇલના ભાવ લગભગ ત્રણ વર્ષમાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. જ્યારે ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. […]

પેટ્રોલ-ડીઝલના ભાવ સરકાર કેમ નથી ઘટાડતી, જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન વિકાસ કાર્યો માટે સરકારને પૈસાની આવશ્યકતા હોવાથી ભાવ નહીં ઘટતા હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવી સંભાવના ઓછી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબ્યા છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ નથી ઘટાડતી […]

ભાવવધારો: ટૂંક સમયમાં આ કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળશે તેજી

કોરોના મહામારી વચ્ચે મોંઘવારીનો માર સહન કરવા રહેજો તૈયાર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે તેજી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા પેટ્રોલ-ડીઝલ થઇ શકે છે મોંઘુ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા ટૂંક સમયમાં પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો થઇ શકે છે. જો કે પેટ્રોલ-ડીઝલમાં કેટલો […]

પેટ્રોલ-ડીઝલ હવે થશે સસ્તું, એક્સાઇઝ ડ્યૂટીમાં થઇ શકે છે ઘટાડો

પેટ્રોલ-ડીઝલ હવે થઇ શકે છે સસ્તુ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં થઇ શકે ઘટાડો CBIC ચીફે આપ્યું મોટું નિવેદન નવી દિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે છે. ત્યારબાદ દેશભરમાં ભાવ ઘટવાની આશા છે. હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઑફ […]

હવે સસ્તુ થઇ શકે છે પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું આ કારણ

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતને લઇન પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન શિયાળાની ઋતુમાં આવું થતું હોય છે શિયાળાની વિદાય સાથે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી જશે નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે જેને કારણે સામાન્ય જનતાની કમર તૂટી ચૂકી છે. સરકાર પણ લોકોના રોષનો ભોગ બની રહી છે અને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહી છે. આ દરમિયાન પેટ્રોલિયમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code