1. Home
  2. Tag "Dinesh Karthik"

ક્રિકેટરથી લઈને કોમેન્ટેટર અને પછી ફિનિશર, દિનેશ કાર્તિકે સાબિત કર્યું ઓલ્ડ ઈઝ ગોલ્ડ

બેંગ્લોર:પંજાબ કિંગ્સ સામે દિનેશ કાર્તિકે 10 બોલમાં 28 રનની અણનમ ઈનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત અપાવી હતી. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. દિનેશ કાર્તિકનું ક્રિકેટ કરિયર મજેદીર રહી છે. હાલમાં તે IPL મેચોમાં જ જોવા મળે છે. આ સિવાય દિનેશ કાર્તિક બાકીના દિવસોમાં કોમેન્ટેટર તરીકે જોવા મળે […]

IPL 2022: દિનેશ કાર્તિક ફિનિશર નંબર-1 તરીકે ઝળક્યો, ત્રણ મેચમાં અણનમ 90 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ક્રિકેટનો મહાકુંભ એટલે આઈપીએલ ચાલી રહ્યો છે અને દેશ-વિદેશના ખેલાડીઓ સ્ટેડિયમમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2022માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમજ આરસીબી માટે દિનેશ કાર્તિક બેસ્ટ ફિનિશર તરીકે સામે આવી રહ્યો છે. આરસીબી તરફથી દિનેશ […]

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક ટ્વીન્સ સંતાનોનો પિતા બન્યો, સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી

દિનેશ કાર્તિક ટ્વીન્સ દીકરાઓનો પિતા બન્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ખુશી વ્યક્ત કરી મમ્મી-પપ્પાએ બેલડાના નામ પણ રાખ્યા નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકના ફેન્સ માટે ખુશખબર છે. દિનેશ કાર્તિક ટ્વીન્સ બાળકોનો પિતા બન્યો છે. દિનેશ કાર્તિકની પત્ની દિપીકા પલ્લીકલે ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે. દિનેશ કાર્તિક સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે. બંને દીકરાના […]

ટી-20 વિશ્વ કપમાં રોહિત અને વોર્નર વચ્ચે જામશે મુકાબલોઃ દિનેશ કાર્તિક

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેસ્ટમેન દિનેશ કાર્તિકનું માનવું છે કે, યુએઈ અને ઓમાનમાં આયોજીત ટી-20 વર્લ્ડ કપ 2021માં સ્ટાર ઓપનર રોહિત શર્મા ભારતનો પસંદગીનો ખેલાડી હશે. કાર્તિકે વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સૈમી અને ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ખેલાડી ઈશા ગૃહા સાથે આ ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ડટનું પુર્વાવલોકન કર્યું હતું.આ દરમિયાન રોહિત શર્માએ વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કરમાં […]

કોમેન્ટ્રી દરમિયાન દિનેશ કાર્તિકે મજાક-મજાકમાં કરી ભૂલ, સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ

દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં દિનેશ કાર્તિક કોમેન્ટ્રી કરતા નજરે પડ્યાં હતા. આમ તેમણે પોતાની બીજી ઈનીંગ્સની શરૂઆત કરી છે. કોમેન્ટ્રીમાં પણ કાર્તિકે પોતાનો જાદુ બતાવ્યો હતો. તેમજ કાર્તિકે લોકોના દિલોમાં કોમેન્ટર તરીકે જગ્યા બનાવી લીધી છે. તેમજ તેમણે પોતાની કોમેન્ટ્રીથી દર્શકોને ખુશ કરી દીધા હતા. કાર્તિકને ટી-20 બ્લાસ્ટમાં પણ કોન્ટ્રી કરવાની ઓફર મળી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code