1. Home
  2. Tag "Direct Flights"

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે અમદાવાદથી 27 પ્રવાસન સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરાશે

અમદાવાદઃ દેશમાં ફરવાના સૌથી વધુ શોખીનમાં ગુજરાતીઓ પ્રથમ ગણાય છે. દેશના કોઈપણ પર્યટન કે ધાર્મિક સ્થળોએ સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળતા હોય છે. હવે ઉનાળુ વેકેશનમાં ગરમીથી રાહત માટે હિલ સ્ટેશન પર જવાનો ક્રેઝ થોડા સમયમાં વધ્યો છે. ત્યારે અમદાવાદથી દેશના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપને 27થી વધુ પર્યટન સ્થળો સાથે જોડી રહ્યું છે. […]

ભારત-કેનેડા વચ્ચે કાલે સોમવારથી સીધી ફ્લાઈટ્સ, મુસાફરોએ નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે

અમદાવાદઃ કેનેડામાં વસવાટ કરનારા ભારતીયોમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ઘણાબધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જાય છે. પરંતુ કોરોનાને લીધે કેનેડાએ સીધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. તેથી કેનેડા જવા માગતા અને ત્યાંથી આવવા માગતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.હવે કેનેડાએ લગભગ પાંચ મહિના બાદ ભારતથી આવતી સીધી […]

ભારતથી કેનેડાની સીધી ફ્લાઈટ્સ ન હોવાથી વિદ્યાર્થીઓ ટિકિટનું ડબલ ભાડુ ચૂકવવા મજબુર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ હજુ વિદેશી ફ્લાઈટ્સનું આવાગમન શરૂ થયુ નથી. તેથી કેનેડામાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડને કારણે કેટલાક દેશોમાં સીધી ફ્લાઈટની કનેક્ટિવિટી શરૂ થઈ નથી. એવામાં કેનેડા કે જ્યાં ગુજરાત અને દેશભરમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code