1. Home
  2. Tag "Dr Manmohan Singh"

જી-20 સમિટના ડિનર માટે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને દેવેગૌડાને આપવામાં આવ્યું આમંત્રણ

દિલ્હીઃ- ભારતની રાજઘાની દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ જી 20 સમિટ યોજાવા જઈ રહી છે આ સમિટને લઈને ભવ્ય રાત્રી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ રાત્રી ભોજનને કોને આમંત્રણ આપવામાં આવ્યું છે તે બાબત પણ સ્પષ્ટ સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત જી 20 સમિટ માટે સંપૂર્ણ રીતે […]

પીએમ મોદી એ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના  સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી – સ્વાસ્થ્ય મંત્રીએ પણ હોસ્પિટલ જઈ મુલાકાત લીધી

પીએમ મોદીએ પૂર્વ પીએમ માટે કરી પ્રાર્થના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા પૂર્વ પીએમને મળવા હોસ્પિટલ પહોચ્યા દિલ્હીઃ- દેશના પૂર્વ વડાપ્રધાન એવા મનમોહન સિંહ દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠલ દાખલ કરાયા છે.વિતેલા દિવસે તેમની તબિયત અચાનક બગડતાં તેમને બુધવારના રોજ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ગુરુવારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code