ભારતીય ડ્રેસિંગ રૂમમાં કોચ ગંભીરનું વર્ચસ્વ વધશે, રોહિત અને કોહલી પછી ટેસ્ટ ટીમ નવી દેખાશે
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેનોએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે ઇંગ્લેન્ડ પ્રવાસ પર એક નવી ટીમ જોવા મળશે. આ બંને બેટ્સમેનોએ લાંબા સમયથી રેડ બોલ ફોર્મેટમાં પોતાની પ્રતિભા બતાવી છે, પરંતુ પહેલા ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની ટેસ્ટ શ્રેણીમાં અને પછી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ, રોહિત અને કોહલી માટે આ […]


