1. Home
  2. Tag "Drive"

અમદાવાદમાં ફુટપાથ પર રાત્રે સુતા લાકોને રેન બસેરામાં મોકલવા નાઈટ ડ્રાઈવ કરાશે

અમદાવાદઃ શહેરમાં અનેક ગરીબ પરિવારો ફુટપાથ પર અથવા તો બ્રીજ નીચે રાત્રિ દરમિયાન સુઈ રહેલા જોવા મળતા હોય છે. આવા લોકોને કોઈ આશ્રય ન હોવાથી દિવસ દરમિયાન મજુરી કરીને અથવા તો ભીખ માગીને રાત્રિ દરમિયાન ફુટપાથ કે બ્રીજ નીચે સુઈ જતાં હોય છે.આવા  લોકોને મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત રેન બસેરામાં આશ્રય આપવા નાઈટ ડ્રાઈવ કરાશે. રાત્રિના સમયે […]

વાહનો ચલાવતા સગીર બાળકો સામે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ કરશે, સ્કૂલ-ક્લાસિસ બહાર વોચ ગોઠવશે

અમદાવાદઃ ગુજરાતના મહાનગરોમાં સગીર વયના બાળકો વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર સગીર વાહનચાલકો દ્વારા અકસ્માતના બનાવો બનતા હોય છે. સગીર બાળકોને વાહન ચાલાવવા માટે આપતા વાહનોના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવી શકે છે. વાલીઓ પણ પોતાના સંતાનોને ના છૂટકે વાહન ચલાવવા માટે આપતા હોય છે. સ્કુલમાં જવા માટે કે ક્લાસિસમાં જવા માટે […]

ભારતમાં ડાબી બાજુ કેમ વાહન હંકારવામાં આવે છે જાણો..

નવી દિલ્હીઃ ઘણીવાર આપણે વિદેશમાં જઈએ છીએ અથવા ટીવી પર જોઈએ છીએ કે કેટલાક દેશોમાં વાહનો રસ્તાની જમણી બાજુ દોડે છે, જ્યારે તેમનું સ્ટિયરિંગ ડાબી બાજુએ હોય છે. તેનાથી વિપરિત, ભારતમાં વાહનો રોડની ડાબી બાજુએ ચાલે છે, પરંતુ તેમનું સ્ટીયરિંગ તેની વિરુદ્ધ જમણી બાજુએ હોય છે. બ્રિટન સહિત અનેક દેશમાં ડાબી બાજુ વાહન હંકારમાં આવે […]

અમદાવાદમાં દારૂ પી વાહન ચલાવનારા સામે ડ્રાઈવ, પોલીસ 250 પોઈન્ટ પર બ્રિથ એનલાઈઝરથી ચેક કરશે

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બેરોકટોક મળી રહ્યો છે.ઘણા વાહનચાલકો દારૂ પીને વાહન ચલાવતા હોવાથી અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે દારૂડિયા વાહનચાલકો સામે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી પોલીસે પાંચ દિવસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. શહેરમાં પોલીસ 250 જેટલા પોઈન્ટ પર બ્રિથ એનલાઈઝરથી વાહનચાલકને ચેક કરશે. જો વાહનચાલક દારૂ પીધેલો જણાશે તો પોલીસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code