ચોટિલા -થાનગઢ અને મુળી વિસ્તારમાં ખનીજચોરી સામે ડ્રોન સર્વેલન્સથી બાજ નજર
સુરેન્દ્રનગર, 26 મે,2026 : Drone surveillance against mineral theft જિલ્લાના ચોટિલા, સાયલા, મુળી અને થાનગઢ વિસ્તારમાં ખનીજની ચોરી સામે તંત્રએ લાલા આંખ કરી છે. ઘણા સમયથી ખનીજ માફિયાઓ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા રેડ પાડવા જતા અગાઉ ખનીજ માફિયાઓને આગોતરી જાણ થઈ જતી હતી. તેના લીધે રેડ નિષ્ફળ […]


