1. Home
  2. Tag "Drug Cases"

વેરાવળમાં કરોડોની કિંમતના ડ્રગ્સ કેસમાં પ્રશંસનીય કામગીરી કરનારી પોલીસને સરકાર આપશે ઈનામ

અમદાવાદઃ ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું છે. ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયુ છે. 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત કરવામાં આવી છે. વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. હેરોઇન ક્યાંથી […]

ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સના કેસમાં પાકિસ્તાનની સંડોવણી ખૂલી

પાકિસ્તાના ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સ મોકલાવ્યાનું ખૂલ્યું ડ્રગ્સનો જથ્થો શ્રીલંકા મોકલવામાં આવતો હતો એનસીબીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ તાજેતરમાં ગુજરાતના દરિયામાંથી એનસીબી અને નેવીએ સયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. બે હજાર કરોડની કિંમતના ડ્રગ્સનો જત્થો ઝડપી લીધો હતો. આ પ્રકરણની તપાસ એજન્સીઓએ શરૂ કરેલી તપાસમાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code