તુલસીના સૂકા પાનથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે,પૈસા સંબંધિત સમસ્યાઓ થશે દૂર
હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે.શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા રહે છે.માત્ર તુલસી જ નહીં તેના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચઢાવવાથી પૂજા સમાપ્ત થાય છે. તુલસીના પાનને ક્યારેય […]