ઈ ટ્રાફિકની કામગીરીનો ભાર થશે હળવો – રાજ્યમાં 20 ઈ ટ્રાફિક કોર્ટ શરુ કરાશે
                    રાજ્યમાં ટ્રાફિક સમસ્યા એક પડકાર છએ મોટા મોટા મહાનગરોમાં ટ્રફિકના નિયંત્રણ માટે ઈ ટ્રાફિકની કામગીર પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે હવે  ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછું કરવા અંગે પણ ખાસ  નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે મળતી જાણકારી પ્રમાણે ઈ ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ ઇ-ટ્રાફિક કોર્ટ બનાવામાં આવશે, આ કોર્ટ  કાર્યરત બનતા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

