એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?
નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી […]


