અમદાવાદમાં મેટ્રોનું કામ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરી ટ્રેનો દાડતી કરવાનું આયોજન
અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન રાબેતા મજબ બની રહ્યું છે. બીજીબાજુ તાજેતરમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ચૂંટણી પહેલા તમામ વિકાસના કામો પુરા કરવાની સુચના આપી હતી. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે. 2024ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો રેલના બીજા […]


