જામનગર અને દેવ ભૂમિ દ્વારકામાં વીજ તંત્રના દરોડા, 44.60 લાખની વીજચોરી પકડાઈ
PGVCLએ જામનગરમાં વીજચોરી પકડી પાડી જામનગર અને કલ્યાણપુરમાં 506 વીજ જોડાણો તપાસાયા 42 વીજજોડાણોમાં ગેરરીતિ પકડાઈ જામનગરઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. તેના લીધે વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે જે વિસ્તારોમાં સૌથી વધુ લાઈન લોસ આવે છે એવા વિસ્તારોમાં પીજીવીસીએલના અધિકારીઓને પોલીસના બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. […]