1. Home
  2. Tag "emotional"

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, અંજલી રૂપાણી થયા ભાવુક

અમદાવાદ, 26 એપ્રિલ 2026: ગુજરાતમાં આજે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન રાજકીય આગેવાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં […]

બેયરસ્ટો પોતાની 100મી ટેસ્ટને લઈને થયો ભાવુક, ઈંગ્લેન્ડની ટીમે કર્યું સન્માન

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. આ મેચમાં ઈંગ્લેન્ડનો ખેલાડી બેયરસ્ટો રમી રહ્યો છે. બેયરોસ્ટોની આ 100મી ટેસ્ટ મેચ હોવાનું જાણવા મળે છે. મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બેયરસ્ટો ભાવુક બની ગયા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. એક […]

કોરોનાકાળને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ સામે રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો અને કોરોનાકાળને યાદ કરીને ભાવુક થયાં હતા. તેમજ તેમણે આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન કર્મચારીઓ સહિત દેશવાસીઓએ કોરોના સામેની લડાઈ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામરીને પગલે આપણા તબીબો, નર્સ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code