નેનો ટેકનોલોજી અને એનર્જી ઈજનેરીમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, મોટાભાગની બેઠકો ખાલી
અમદાવાદ, 26 જુન, 2026 : Admission craze in nanotechnology and energy engineering has decreased રાજ્યમાં ડિગ્રી એન્જિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પ્રથમ રાઉન્ડની સીટની ફાળવણી કરી દેવામાં આવી છે. જો કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેના કારણે 34 […]


