1. Home
  2. Tag "Entertainment news"

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુકત કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત દરેક ભારતીયોએ જોવા જેવી ફિલ્મ કાશ્મીરી પંડિતો ઉપર થયેલો અત્યાચાર અને સત્યઘટના પર આધારિત અમદાવાદ : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.આ સાથે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાની માંગ કરવામાં આવી […]

સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યના લગ્નજીવનનો આવ્યો અંત,સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી

સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા સોશિયલ મીડિયા પર આપી માહિતી ચોથી વેડિંગ એનિવર્સરી પહેલાં જ તૂટ્યાં લગ્ન ચેન્નાઈ : સાઉથ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક નાગ ચૈતન્ય અને સામંથાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા. હવે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને […]

યામી ગૌતમે મમ્મીની જ જૂની સિલ્કની સાડી પહેરીને કર્યા લગ્ન, મેકઅપ પણ જાતે જ કર્યો

એકટ્રેસ યામી ગૌતમે પોતાના મેરેજમાં પોતાના મમ્મીની 33 વર્ષ જૂની સિલ્કીની સાડી પહેરી યામી ગૌતમનો વેડિંગ લૂક ખૂબ જ સિમ્પલ હતો બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે કર્યા લગ્ન મુંબઇ: બોલિવૂડ એકટ્રેસ યામી ગૌતમે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા છે. નજીકના પરિવારજનોની હાજરીમાં […]

સંજય દત્તને UAEના ગોલ્ડન વિઝા મળ્યા, જાણો આ વિઝાની ખાસિયત

બોલિવૂડના ખલનાયક સંજય દત્તને મળ્યા UAEના ગોલ્ડન વિઝા સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના અધિકારીઓનો આભાર માન્યો અહીંયા વાંચો શું હોય છે ગોલ્ડન વિઝા નવી દિલ્હી: બોલિવૂડના ખલનાયક સંજય દત્તને સંયુક્ત આરબ અમીરાતના ગોલ્ડન વિઝા મળ્યા છે. સંજય દત્તે તાજેતરમાં એક ટ્વિટ મારફતે આ જાણકારી આપી હતી. સંજય દત્તે ગોલ્ડન વિઝા મેળવવા બદલ UAEના […]

દર્શકો ફરી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના કરી શકશે દર્શન, ફરી શરૂ થશે ‘રામાયણ’નું પ્રસારણ

દર્શકો ફરીથી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના દર્શન કરી શકશે સ્ટાર ભારત ચેનલ પર ફરીથી શરૂ થશે રામાનંદ સાગર કૃત રામાયણનું પ્રસારણ સ્ટાર ભારત ચેનલ પર સાંજે 7 વાગ્યે રામાયણ નિહાળી શકાશે નવી દિલ્હી: પાછલા વર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code