1. Home
  2. Tag "EV"

મોટરકારને CNGના બદલે ઈલેક્ટ્રોનિકમાં રૂપાતંરિત કરવાથી અનેક ફાયદા

નવી દિલ્હી: જો તમારી પાસે ડીઝલ અથવા પેટ્રોલ એન્જિનવાળી કાર છે અને તમે તેને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરવા માંગો છો તો તે હાલમાં શક્ય છે. EV કાર સીએનજી વાહનો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં વપરાતી બેટરી સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવે છે અને પછી જ તેનો ઉપયોગ વાહનોમાં થાય છે. જૂના […]

દિલ્હીઃ ઈ-વાહનોના વેચાણમાં વધારો, એક વર્ષમાં એક લાખથી વધારે ઈ-વાહનોનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારા વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. માર્ચ મહિનામાં, દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાંથી લગભગ 15 ટકા એકલા ઇલેક્ટ્રિક વાહનો હતા. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા ડેટા અનુસાર, માર્ચ મહિનામાં દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કોઈપણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા છે. એક વર્ષમાં દિલ્હીમાં એક લાખથી વધુ […]

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન ચીનમાં, વેચાણ ભારતમાં એ નહીં ચાલે: નીતિન ગડકરી

ભારતમાં ઈલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ વધ્યો આ વિષય પર નીતિન ગડકરીનો જવાબ ચીનને ટાંકીને ટેસ્લાને આપ્યો જવાબ અમદાવાદ:  ભારતમાં પણ ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે, કેટલાક લોકો હવે ઈલેક્ટ્રિક કારને ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આવા સમયમાં ભારતના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ ટેસ્લા અને ચીનને ટાંકીને કહેવામાં આવ્યું કે […]

હવે ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે, માત્ર આટલા રૂપિયામાં લાગી જશે ઘરે બેઠા ચાર્જર

ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકારની જાહેરાત હવે સસ્તામાં લાગી જશે ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જર ઈલેક્ટ્રિક વાહન ખરીદનારને હવે ચિંતા નહી દિલ્લી: આ વાત બધાને ખબર છે કે હવે આગળનો સમય ઈલેક્ટ્રિક વાહનોનો છે. લોકો પેટ્રોલ-ડીઝલ વાળી ગાડીઓ તો ખરીદે જે છે સાથે કેટલાક લોકો ઈલેક્ટ્રિક ગાડીને પણ ખરીદે છે. હવે જે લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદવાની તૈયારીમાં છે તે […]

રાજ્યમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર 30 હજાર રૂપિયા સુધી થશે સસ્તા, આ છે કારણ

ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી થશે લાગુ આ પોલિસીની અમલી બનવાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હિલરની કિંમત 30 હજાર સુધી ઘટશે ICRAએ એક રિપોર્ટમાં ઘટાડનો અંદાજ લગાવ્યો છે અમદાવાદ: ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સરકાર અત્યારે પહેલ કરી રહી છે. કેન્દ્રની ફેમ-2 સ્કીમ હેઠળ વધારવામાં આવેલી સબસિડીની સાથે રાજ્ય સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી હેઠળ ટૂંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code