ઊંઝા તાલુકાના દાસજ ગામે નકલી જીરૂં બનાવવાની ફેકટરી પકડાઈ, લાખોનો માલ જપ્ત કરાયો
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા વિસ્તારમાં જીરાનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.તેમજ માર્કેટયાર્ડમાં જીરાવા પાકનું ખરીદ-વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. હાલ જીરાના ભાવ આસમાને પહોંચ્યા હોવોથી કેટલાક લાકો રાતોરાત માલદાર બનવા માટે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવીને વેપાર કરતા હોય છે. નકલી વસ્તુઓ તૈયાર કરીને રૂપિયાવાળા બનવા માટે નવા-નવા પેંતરા કરવામાં આવતા હોય છે. ઊઝા નજીક દાસજ ગામે […]