1. Home
  2. Tag "Farmers agitation"

સરકાર પાસે કંઈ માંગો નહીં, નક્કી કરો કોની સરકાર લાવવી છે: નાના પાટેકરની ખેડૂતોને હાકલ

નાસિક: દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં બોલીવુડ એક્ટર નાના પાટેકરની પણ એન્ટ્રી થઈ ચુકી છે. તેમણે મોટું નિવેદન આપ્યું છ. એક્ટરે ખેડૂતોને ટેકો આપ્યો છે. નાના પાટેકરે ખેડૂતોને પોતાનો નિર્ણય કરીને સરકાર ચૂંટવાની વાત કહી છે. નાના પાટેકરે કહ્યુ છે કે હવે સમય છે કે ખેડૂત કેટલીક માગણીઓ નહીં, પરંતુ નક્કી કરે કે તેમણે દેશમાં […]

પંજાબમાં ખેડૂતોનો રોષ: જીયો સહિતના 1411 જેટલા ટાવરના ટ્રાન્સમિશન તોડી નાંખ્યા

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના રોષમાં સતત વધારો પંજાબમા ખેડૂતો હવે કોર્પોરેટ સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યા છે પંજાબમાં માત્ર 24 કલાકમાં ખેડૂતો અને અન્યોએ 176 મોબાઇલ ટાવર તોડી નાખ્યા અમૃતસર: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોમાં રોષ સતત વધી રહ્યો છે અને હવે તેઓ કોર્પોરેટ સેક્ટરને પણ ટાર્ગેટ કરવા લાગ્યા છે. પંજાબમાં માત્ર […]

ખેડૂત નેતાઓની ચિમકી, માંગણી નહીં પૂર્ણ થાય તો રેલ્વે ટ્રેક અવરોધિત કરશે

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ ચિમકી ઉચ્ચારી જો તેઓની માંગણી પૂર્ણ નહીં થાય તો તેઓ રેલ્વે ટ્રેક અવરોધિત કરશે તે ઉપરાંત પાટનગર તરફ જતા તમામ રાજમાર્ગો પણ ચક્કાજામ કરશે નવી દિલ્હી: કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ રેલ્વે ટ્રેકને અવરોધિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code