કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલા બટાકા માટે બે વર્ષથી સહાય ન મળતા ખેડૂતોને મુશ્કેલી
પાલનપુર, 6 મે 2026: Farmers face difficulties as they do not get assistance બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અને ખેડૂતો બટાકાના સારા ભાવ મળે તે માટે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હોય છે. આ વર્ષે ખેડૂતોએ 61061 હેકટરમાં બટાકા વાવ્યા હતા. જેનું 18.70 લાખ ટન ઉત્પાદન થયું હતુ. જોકે, ભાવ ન મળતાં નૂકશાન થવાની […]


