1. Home
  2. Tag "feshon"

વેડિંગ સિઝનમાં તમારા લૂકને પરફેક્ટ બનાવા માંગો છો તો 4 બાબતોનું ખાસ રાખો ધ્યાન

વેડિંગ સિઝનમાં સ્ટાઈલીશ દેખાવા મેકઅપનું ખાસ ધ્યાન રાખો કપડા અને ઓરનામેન્ટસનું સિલેક્શન તમારો લૂક બનાવે છે શાનદાર હાલ વેડિંગ સિઝન ચાલી રહી છે,દરેક યુવતીઓ અને મહિલાઓ ઈચ્છે છે કે તે સુંદર અને આકર્ષક દેખાઈ જો કે આ માટે તમારે સૌ પ્રથમ કપડાની પસંદગી પર ધ્યાન આપવુંપડે છે,ત્યાર બાદ તમારો મેકઅપ અને તમે કેરી કરેલા ઓરનામેન્ટ […]

શા માટે સ્ત્રીઓ પગની આગંળીઓમાં પહેરે છે ચાંદીની વિછીંયા- જાણો તેના પાછળના આ કારણો

પગમાં ચાંદીની રિંગ પહેરવી શુભ છે સ્વાસ્થ્ય સાથે પણ છે તેનો સીધો સંબંધ પાયલ અને વિછિંયા સ્ત્રીઓના પરંપરાગત શૃંગારનો એક મોટો ભાગ છે. તે દરેક તીજ અને તહેવાર પર પહેરવામાં આવે છે. પગની સુંદરતાને નવો લુક આપે છે, પરંતુ શું તમે જાણો છે કે પગમાં ચાંદીની જ પાયલ કે વિછીંયા શા માટે પહેરવામાં આવે છે. […]

મોડેલ જેવો લૂક જોઈએ છે તો યુવતીઓ એ પસંદ કરવા જોઈએ આ પ્રકારના કપડા, સ્ટાલિશ લૂક સાથે કૂલ દેખાવાની તક

યુવતીઓ હંમેશા ફેશનના મામલે સજાગ રહે છે, તેઓ હંમેશા ઈચ્છે કે તે તે સ્ટાઈલિશ અને કૂલ દેખાઈ ,જો કે આ માટે તમારા કપડાની પસંદગી પર આધાર રહે છે,જો તમે સારા કપડા અને સારુ કોમ્બિનેશન પસંદ કરો છો તો તમે આકર્ષક દેખાઈ શકો છો,જીન્સ સાથે ટોપ, સ્કર્ટ સાથે ટોપ, ક્રોપ ટોપ, એન્કલ, સારી બોટમવેર આ દરેક […]

તમારા હોઠ પર લિપ્સ્ટિક વધુ ટાઈમ નથી ટકતી, તો ચિંતા છોડો અને અપનાવો આ ટ્રિક

લિપ્સ્ટિકને લોંગ ટાઈમ રાખવા માટે લિક્વિડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરો લિપ્સ્ટિક લગાવતા પહેલા લિપ્સને ડ્રાય કરવાનું રાખો મહિલાઓ જ્યારે મેકઅપ કરે ત્યારે તેમની મેકઅપને આખોદિવસ દરમિયાન રાખનાવી ખૂબ ચિંતા હોય છે કે પસીનાના કારણે ક્યાક મેકઅપ નીકળી ન જાય. જેમાં પણ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં લિપ્સ્ટિકને લોંગ ટાઈમ કેવી રીતે રાખવી તે બાબત દરેક મહિલાને સતાવતી […]

યુવતીઓને હિલ્સ પહેરવાની આદત લાંબેગાળે કમરની સમસ્યા નોતરે છે

હિલ્સ પહેરવાથી કમરના દુખાવી સમસ્યા સર્જાય છે પગના તળીયા પણ દુખે છે આજકાલ ફેશન એટલી હદે વધી ચૂકી છે કે દરેક ફેશનમાં એક હદ વટી ચૂકી છે,આજે વાત કરીએ ચંપલની ફએશનની તો હવે મોટાભાગવની સ્ત્રીઓ હાઈ હિલ્સ ચંપલ તરફ વળી છે,રોજેરોજ જો આ પ્રકારના ચપ્પલ કે સેન્ટલ કઈ પણ પહેરવામાં આવે તો લાંબા ગાળઆ કમરના […]

ગરમીમાં યુવતીઓએ સ્ટાઈલિશ લૂક માટે અપનાવા જેવી કેટલીક ખાસ ટિપ્સ

  ગરમીમાં કુર્તી, દુપટ્ટા સાથે ગોગલ્સ પહેરીને લૂક સ્ટાઈલીશ બનાવો પ્લાઝો અને ટોપ પહેરીને ગરમીમાં પણ આરામદાયક રહો ઉનાળાની ગરમીથી સો કોી પરેશાન છે, ઘરની બરાહ નીકળતા પહેલા જાણે મોઢા પર સ્કાફ બાધંવાથી લઈને શરીર પુરેપુરું ઢંકાઈ જાય તેની કાળજી રાખવી પડે છે,જેથી કરીને ગરમીથી રક્ષણ મેળવી શકાય.યુવતીઓએ ખાસ ગરમીમાં પણ પોતાને સ્ટાઈલીશ લૂક આપવો […]

શું ભારે ઈયરિંગ્સ પહેરવાના કારણે તમારા કાનના છિદ્દોનો વિસ્તાર વધી ગયો છે,તો તેને પુરવા માટે જોઈલો તેના ઉપાય

મોટા ઈયરિંગ્સ પહેરવાથી છિદ્રો મોટા થાય છે ઘરેલું ઉપાયથી આ છિદ્રોને પુરી શકો છો આજના સમયમાં દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આ માટે તે સારા પરિધાનથી લઈને અવનવા ધરેણાઓ પહેરતી હોય છે, આ ઘરેણાઓ એટલા હેવી હોય છે કે તેના કાનના ઈયરિંગ્સના વજનથી એક સમયે કાનના છિદ્દો મોટા […]

ગરમીથી રક્ષણ આપે છે દુપટ્ટો-સ્કાર્ફ, ઘરની બહાર નીકળતા પહેલા ફેસને કરીલો કવર

સ્કાર્ફ પહેરવાથી ગરમીમાં મળે રક્ષણ તમારો લૂક પણ બનશે સ્ટાઈલીશ ઉનાળાની ગરમીમાં ઘરથી બહાર નિકળતા પહેલા જાણે જંગ જીતવા જતા હોય તેટલી હિમ્મત ભએગી કરવી પડે છે, ગરમીના કારણે આપણાને આપણી ત્વચાની ચિંતા રહેતી હોય છે, તડકાના કારણે વાળ તેમજ ચહેરાને નુકશાન થાય છે જેથી આપણે સતત ચિંતિત રહીએ છે, ઘણઆ લોકો ચહેરાને સ્કાર્ફથી કવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code