1. Home
  2. Tag "FIFA"

ઝેલેન્સકીને મોટો ઝટકો! ફિફા ફાઇનલમાં શાંતિનો સંદેશ શેર નહીં કરી શકશે

દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મોટો ફટકો પડ્યો છે.જયારે વિશ્વ કપના આયોજક ફિફાએ રવિવારે કતારમાં ટૂર્નામેન્ટની ફાઇનલ પહેલા વિશ્વ શાંતિનો સંદેશ આપવાના તેના અનુરોધને ઇનકાર કર્યો છે.ઝેલેન્સકી રમત પહેલા કતાર સ્ટેડિયમમાં ચાહકોને એક વીડિયો સંદેશ આપવા માંગતા હતા, પરંતુ નેગેટીવ રીપ્લાયથી તે આશ્ચર્યચકિત થઈ ગયા.જો કે, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,યુક્રેન અને રમત ગવર્નિંગ […]

FIFA WC 2022: રોનાલ્ડો સતત પાંચ વર્લ્ડ કપ રમનારો પ્રથમ ખેલાડી બન્યો, જાણો કેટલા ગોલ કર્યા…..

પોર્ટુગલ : FIFA વર્લ્ડ કપ 2022 (FIFA WC 2022)માં  ગુરુવારે રાત્રે પોર્ટુગલ વિરુદ્ધ  ઘાના મેચમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને તેની ટીમને લીડ અપાવી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો અને ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો. આ રેકોર્ડ મુજબ, તે 5 ફીફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બની ગયો […]

આજથી FIFA અંડર-17 મહિલા વર્લ્ડ કપનો આરંભ – ભારત સહિત 16 ટીમો મેદાનમાં ઉતરશે

આજથી અંડર 17 ફીફા વર્લ્ડ કપનો આરંભ ભારત સહીતની કુલ 16 ટીમો મેદાનમાં ઉતરશે દિલ્હીઃ-  FIFA  ફિફા અંડર-17 મહિલા વિશ્વ કપનો આજથી  એટલે કે 11 ઓક્ટોબરે શરુ થઈ રહ્યો છે જેમાં ભારત યજમાન તરીકે આ 16 ટીમોની વૈશ્વિક ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયું છે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત મોરોક્કો અને તાન્ઝાનિયા ડેબ્યૂ ટીમોમાં સામેલ છે. ભારતીય […]

FIFAએ આપી મોટી રાહત,ભારતીય ફૂટબોલ સંઘે હટાવ્યો પ્રતિબંધ,અંડર-17 મહિલા વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે

ભારતીય ફૂટબોલ પર મંડરાઈ રહેલું સંકટ સમાપ્ત ફીફાએ આપી મોટી રાહત ફૂટબોલ સંઘ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટ્યો ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડ કપ મુંબઈ:ભારતીય ફૂટબોલ પર મંડરાઈ રહેલું સંકટ સમાપ્ત થઈ ગયું છે.વિશ્વ ફૂટબોલની સંચાલક સંસ્થા FIFA એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.આ સાથે, ભારતને ફરીથી […]

FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું – બીજા પક્ષની દખલગીરીના કારણે લેવાયો નિર્ણય

FIFA એ  લીધો ભારતીય ફૂટબોલ ફેડરેશનન લઈને આ નિર્ણય  તાત્કાલિક અસરથી ફએટરેશન  સસ્પેન્ડ ક્રયુ   આજથી થવાનો હતો આરંભ દિલ્હીઃ- ભારતીય ફૂટબોલ રમત સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર આજે સામે આવી રહ્યા છે જે પ્રમાણે  વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તૃતીય પક્ષની દખલગીરીને કારણે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી […]

FIFA અંડર 17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની માટે ગેરંટી પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપતું કેબિનેટ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (FIFA) અંડર 17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની માટે ગેરંટી પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે. FIFA U-17 મહિલા વર્લ્ડ કપ 2022 ભારતમાં 11મી અને 30મી ઑક્ટોબર 2022 વચ્ચે યોજાવાની છે. દ્વિવાર્ષિક યુવા ટૂર્નામેન્ટની સાતમી આવૃત્તિ એ ભારત દ્વારા આયોજિત થનારી પ્રથમ FIFA મહિલા સ્પર્ધા હશે. FIFA અંડર-17 મેન્સ વર્લ્ડ કપ 2017ના સકારાત્મક વારસાને આગળ ધપાવતા, રાષ્ટ્ર મહિલા ફૂટબોલ માટે અંતિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code