1. Home
  2. Tag "finance minister"

ગુજરાતમાં VB-G RAM G યોજનામાં 125 દિવસ રોજગારી આપવા 1500 કરોડ ખર્ચાશે

26-27ના બજેટમાં કરાયેલી ખાસ જાહેરાત શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે, ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરી વધુ નવા 50 રથ શરૂ કરાશે, સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે વિદ્યાર્થીઓ માટે ₹૫૯૬૭ કરોડની જોગવાઇ, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.  ગાંધીનગર, 18 […]

બજેટ 2026: શું સસ્તું થયું અને શું મોંઘું થયું? નાણામંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 દરમિયાન ઘણી વસ્તુઓના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી. સૌર ઉપકરણો, જૂતા, મોબાઇલ બેટરી, ઓવન અને ગંભીર બીમારીઓ માટેની દવાઓ સસ્તી થશે. વિદેશ યાત્રા પણ સસ્તી થશે. આ દરમિયાન, દારૂ, ભંગાર અને ખનિજો વધુ મોંઘા થશે. આ બજેટની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. 7 ગંભીર […]

ભારત પર લાદેલો ટેરિફ ઘટાડી શકે છે ટ્રમ્પ, અમેરિકી મંત્રીએ આપ્યો સંકેત

વૉશિંગ્ટન ડીસી, 24 જાન્યુઆરી, 2026 – Trump may reduce tariffs અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને ઘટાડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીએ સંકેત આપ્યો છે કે અમેરિકી સરકાર ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફમાંથી અડધા ટેરિફ (25 ટકા) પાછા ખેંચવા પર વિચાર કરી શકે […]

શિક્ષણ,આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે નાણામંત્રીની પ્રી-બજેટ બેઠક

નવી દિલ્હીઃ નાણામંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટ 2026-27 અંગે શિક્ષણ, આરોગ્ય, માનવ વિકાસ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રોના નિષ્ણાતો અને હિસ્સેદારો સાથે 13મી પ્રી-બજેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી.” પોસ્ટમાં વધુમાં જણાવાયું છે કે આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય […]

થાપણો અને પેન્શનની રકમ પરત મેળવવા ગુજરાતના 6 જિલ્લામાં શિબિરોનું આયોજન

14 નવેમ્બરને શુક્રવારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, 12 નવેમ્બર, 2025: recovery of deposits and pension amount રાજ્યમાં વિવિધ બેંકોમાં જમા હોય એવી અને દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે ચોથા તબક્કામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા આ અંગેના રાષ્ટ્રવ્યાપી […]

સંસ્થાકીય અને નીતિગત માળખું ભારતને AI જેવી ઉભરતી તકનીકો માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે: નાણાં મંત્રી

આગામી ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે સત્તાવાર પૂર્વ-સમિટ કાર્યક્રમ, “ભારત AI શક્તિ” માં, નાણામંત્રીએ કહ્યું કે ભારત એક ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં શાસન અને નીતિગત નિર્ણયો પહેલા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. “ઘણી બાબતો કાગળ પર રહી શકે છે, પરંતુ જ્યારે દૂરંદેશી નેતૃત્વ હેઠળ અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે […]

નાણાંમંત્રી 1 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીમાં “NITI NCAER સ્ટેટ્સ ઇકોનોમિક ફોરમ” પોર્ટલ લોન્ચ કરશે

નીતિ આયોગે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) સાથે મળીને એક પોર્ટલ વિકસાવ્યું છે જે લગભગ 30 વર્ષ (એટલે ​​કે 1990-91 થી 2022-23) ના સમયગાળા માટે સામાજિક, આર્થિક અને રાજકોષીય પરિમાણો, સંશોધન અહેવાલો, પેપર્સ અને રાજ્યના નાણાંકીય બાબતો પર નિષ્ણાત ટિપ્પણીઓના ડેટાનો વ્યાપક ભંડાર છે. માનનીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 એપ્રિલ, 2025ના રોજ […]

કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત

શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું  મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. […]

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી

• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે • દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે • ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો. […]

લોકસભામાં નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને, શુક્રવારે બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કર્યું. રાષ્ટ્રપતિના સંસદમાં સંયુક્ત સંબોધન પછી, લોકસભા 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. શનિવારે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થાય તે પહેલાં, કેન્દ્રીય નાણાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code