રાજનાથ સિંહે સૈન્યની નાણાકીય સત્તાઓમાં કર્યો વધારો, 1.25 લાખ કરોડના સોદા થશે આસાન
નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની સૈન્ય શક્તિને વધુ મજબૂત અને નિર્ણાયક બનાવવાના હેતુથી રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંરક્ષણ સેવાઓ માટે નાણાકીય સત્તાઓના સુધારેલા પ્રતિનિયોજનની જાહેરાત કરી છે. તબીબી અને બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની સંરક્ષણ સેવાઓ માટેની નાણાકીય સત્તાઓમાં 100% સુધીનો અને કેટલાક વિશેષ કિસ્સાઓમાં બમણા કરતાં પણ વધુનો મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ […]


