1. Home
  2. Tag "FIRE"

મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં લાગી આગ, કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 8 ગાડી ઘટનાસ્થળે હાજર

મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં આગ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી તકેદારી તરીકે લોકોને સલામત સ્થળે ખસેડાયા નવી દિલ્હી: મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. ગત 7 […]

તમિલનાડુમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, ચાર શ્રમજીવીના મોત

બેંગ્લોરઃ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક મેટ્ટુપટ્ટી ખાતે એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં ચાર શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે આ બનાવમાં અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી, જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શિવાકારી […]

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ, 500થી વધુ મકાનો, હોટલો બળીને ખાખ, ઇમરજન્સી જાહેર

અમેરિકાના કોલોરાડોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી આગની લપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ બળીને ખાક હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા નવી દિલ્હી: અમેરિકામાં વધુ એક આફતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ડેનવરમાં કોલોરાડોનો જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ વિકરાળ આગાની ઝપેટમાં આવી જતા 580 મકાનો, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર […]

માતર નજીક સીએનજી કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી, ચાલકનું દાઝી જતાં મોત

નડિયાદઃ ખેડા જિલ્લાના માતર પંથકમાં  બુધવારે રાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં બળીને ભડથું થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. આકસ્મિક આગ લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના નવાઘરા ગામે રહેતા […]

બિહારઃ કોરોના દર્દીઓના આઈસોલેશન માટે તૈયાર કરાયેલી ટ્રેનની બોગીમાં લાગી આગ

પટણાઃ બિહારના ગયામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આઈસોલેશન માટે ટ્રેનની બોગીમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન આ બોગીમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આ સમયે ટ્રેનમાં કોઈ નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેટના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું […]

બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપોમાં ભીષણ આગ લાગી, 3નાં મોત, 35 ઘાયલ

પશ્વિમ બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપમાં લાગી ભીષણ આગ આ આગની ચપેટમાં આવતા 3 લોકો ભડથું જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: પશ્વિમ બંગાળના હલ્દિયામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. હલ્દિયામાં આવેલા સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના પરિસરમાં વિકરાળ આગ લાગતા 3 લોકો ત્યાં જ ભડથું થઇ ગયા છે જ્યારે 35 લોકોના બળવાના […]

પંચમહાલની ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલમાં એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં રણજીતનગર સ્થિત એક કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક આગની ઘટના […]

હોગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી વિકરાળ આગ, 13 ઘાયલ, 150 લોકો ફસાયા, બચાવકાર્ય શરૂ

હોંગકોંગમાં એક મોટી દુર્ઘટના હોગકોંગમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ આ આગમાં 13 લોકો થયા ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન જારી નવી દિલ્હી: હોગકોંગમાં એક દુર્ઘટના ઘટી છે. અહીંયા આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બિલ્ડીંગમાં 150 લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ એટલી વિકરાળ છે કે […]

અમદાવાદના SG હાઇવે પરની ગણેશ મેરેડિયનમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના ફાયર બ્રિગેડના પ્રયાસો શરૂ

અમદાવાદની ગણેશ મેરેડિયનની લાગી આગ ગણેશ મેરેડિયનના 8માં માળે લાગી આગ ફાયર બ્રિગેડની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ નવી દિલ્હી: અમદાવાદમાં આગની બીજી ઘટના બનતા આજે અમદાવાદના SG હાઇવે પર સ્થિત ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં આગ લાગી છે. ગણેશ મેરેડિયનના બ્લોક નં 8માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના SG હાઇવે પર આવેલી ગણેશ મેરેડિયન કોર્પોરેટ […]

અમદાવાદઃ રિલીફ રોડ પર એક કોમ્પલેક્ષમાં લાઘી ભીષણ આગ, 6 દુકાનો આગની લપેટમાં

અમદાવાદઃ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં જોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગની લપેટમાં છ જેટલી દુકાનો આવી હોવાનું જાણવા મળે છે. આગની આ ઘટના શોર્ટસરકીટના કારણે લાગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code