1. Home
  2. Tag "firozpur"

PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, ફિરોઝપુરના SSPની બદલી, 6 IPS અધિકારીઓ પણ સામેલ

નવી દિલ્હી: પીએમ મોદીની પંજાબના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. હવે આ મામલે પંજાબ સરકાર એક્શનમાં આવતા શનિવારે ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનદીપ સિંહ હંસ સહિત સાત આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, IPS અધિકારી નરિન્દર ભાર્ગવ SSP તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. જ્યારે આઇપીએસ અધિકારી […]

પંજાબના ફિરોઝપુર પાસેથી BSFના જવાનોએ  ખાલી પડેલી પાકિસ્તાની બોટ મળી આવી

પંજાબના ફિરોઝપુર પાસેથી માલિક વગરની બો’ પકડાઈ બીએસએફના જવાનોએ બોટ કબ્જે કરી ચંદીગઢ- પીએમ મોદી બે દિવસ અગાઉ પંજાબના પ્રવાસે હતા ત્યારે તેમની સુરક્ષાને લઈને ઘણો હોબાળો મચ્યો હતો, તેમની સુરક્ષામાં ચૂકંનો મામલો કોર્ડ સુધી પહોચ્યા છે ત્યારે હવે એક ચોંકાવનારી બાબત સામે આવી છે, પીએમ મોદી જ્યા ફસાયા હતા ત્યાથી થોડે દૂર પાકિસ્તાની બોટ […]

ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, એલર્ટ પર બીએસએફ-સર્ચ ઓપરેશન ચાલુ

ફિરોઝપુરમાં સીમાની ચેક પોસ્ટ એચ. કે. ટાવરની નજીક પાંચ વખત ઉડયું ડ્રોન રાત્રે સાડા બાર વાગ્યે ભારતીય સીમામાં ઘૂસ્યું હતું ડ્રોન, તપાસ ચાલુ આંતરરાષ્ટ્રીય સરહદે કડક ચોકસાઈ બાદ હવે પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલવાની કોશિશ થઈ રહી છે. હવે પંજાબના ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન સીમાની ચેક પોસ્ટ એચ કે ટાવરની પાસે […]

પંજાબ: ફિરોજપુરમાં બીએસએફની પોસ્ટની તસવીરો લઈ રહેલો જાસૂસ ઝડપાયો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પુલવામા હુમલા બાદથી જ સીમા પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ છે કે પંજાબમાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી એક જાસૂસને એરેસ્ટ કરવામાં આવ્યો છે. પંજાબના ફિરોજપુરમાં બીએસએફે જાસૂસની ધરપકડ કરી છે. ઝડપાયેલો પાકિસ્તાની જાસૂસ ભારત અને પાકિસ્તાનની સીમાની તસવીરો લઈ રહ્યો હતો. તે વખતે સુરક્ષાદળોએ તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code