બંગાળને 9 મેએ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી મળશે, શપથવિધિ સમારોહ યોજાશે
કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપાની ભવ્ય જીત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાલ, અસમ અને પુંડુચેરમાં નવી સરકાર બનાવવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આગામી 9 મેના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાશે તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું. […]


