પ્રથમ વરસાદમાં ભિંજાવવાની ભૂલ ના કરતા, થઈ શકો છો ગંભીર રીતે બીમાર
તે વાતમાં કોઈ શંકા નથી કે ગરમીના કારણે સૌ કોઈ અત્યારે હેરાન પરેશાન છે. લોકોને ઠંડક મળે તે માટે અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે અને જો વાત આવે પાણીની તો મોટાભાગના લોકો હવે પહેલા વરસાદની રાહ જોઈને બેઠા છે. મોટાભાગના લોકો વિચારતા હશે કે પહેલો વરસાદ આવે અને તે પાણીમાં ભિંજાવાની મજા લઈએ, પણ […]