1. Home
  2. Tag "five deaths"

ગણેશ વિસર્જન દરમિયાન રાજકોટ અને કચ્છના આદિપુરમાં ડૂબી જવાના બે બનાવોમાં પાંચના મોત

અમદાવાદઃ રાજ્યભરમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ ગણેશોત્સવ ઉજવાય રહ્યો છે. શ્રદ્ધાળુંઓ નદી અને તળાવોમાં જઈને ગણેશજીની મૂર્તિના વિસર્જન કરી રહ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન કચ્છના આદિપુરના તળાવમાં ત્રણ વ્યક્તિઓ અને રાજકોટના આજી ડેમમાં મામા-ભાણેજના મોત નિપજ્યા હતા.આમ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાના બે બનાવોમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કચ્છના ગાંધીધામના આદિપુરમાં શનિવારે સાંજે […]

મોરબી હાઈવે પર ટીંબડીના પાટિયા પાસે પૂરફાટ ઝડપે કાર ટ્રકની પાછળ ઘૂંસી જતાં પાંચના મોત

મોરબીઃ જિલ્લાના માળિયા હાઈવે પર ટીંબડી પાટિયા પાસે  ટ્રક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 યુવકનાં મોતથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્પીડમાં જતા કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતાં પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેથી કારમાં સવાર પાંચ યુવક મોતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code