યાત્રાધામ અંબાજીમાં આજે જેઠ પૂર્ણિમાને લીધે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં
અંબાજી, 29 જુન, 2026 : Devotees thronged Ambaji today for darshan due to Jeth Purnima. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને ‘નાના અંબાજી’ તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી […]


