1. Home
  2. Tag "Foreign currency assets"

દેશનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું, હવે ઘટીને 64.1 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું તે 90.08 કરોડ ડોલરથી ઘટીને 64.1 અબજ ડોલર થયું ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાથી તે પણ ઘટ્યું નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થતા વિદેશી હૂંડિયામણ અનામત 90.08 કરોડ ડોલરથી ઘટીને 640.01 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. RBIના રિપોર્ટ અનુસાર ખાસ કરીને ફોરેન કરન્સી […]

ભારતે નોંધાવી સિદ્વિ, હવે આ વાતમાં USને પણ પછાડ્યું

ભારતે વિદેશી મુદ્રા ભંડારના કેસમાં સિદ્વિ હાંસલ કરી ભારતે આ બાબતે અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિતના દેશોને પાછળ છોડ્યા અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પ્રથમવાર 600 અરબ ડોલરને પાર નવી દિલ્હી: ભારતે વિદેશી મુદ્રા ભંડારના કેસમાં સિદ્વિ હાંસલ કરી છે. ભારતે આ બાબતે હવે અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય અનેક દેશોને પાછળ […]

કોરોના મહામારી વચ્ચે પણ ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સપાટીએ, 590.02 અબજ ડોલરે પહોંચ્યું

કોરોના મહામારી દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ વધ્યું ભારતનું ફોરેક્સ રિઝર્વ 590.4 અબજ ડોલરે પહોંચ્યું હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ થઇ રહી છે અને હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ, હવે 586 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચાઇએ

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે ભારતનું ફોરેક્સ રિઝર્વ 75.8 કરોડ ડોલર વધીને 586.08 અબજ ડોલરની નવી સપાટીએ ફોરેન કરન્સી એસેટ્સ 15 કરોડ ડોલર વધીને 79 અબજ ડોલર નોંધાયું નવી દિલ્હી: ભારતનું વિદેશી હૂંડિયામણ નવા કેલેન્ડર વર્ષ 2021માં સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત ચોથા સપ્તાહે વૃદ્વિ, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

કોરોનાના સંકટ કાળમાં ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વધારો RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતનું ફોરેક્સ રિઝર્વ 560.53 અબજ ડોલર નોંધાયું ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 17.5 કરોડ ડોલર વધીને 36.86 અબજ ડોલર નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત આગેકૂચ ચાલુ છે અને તે સતત ચોથા સપ્તાહે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. RBI […]

દેશના ફોરેક્સ રિઝર્વે નોંધાવ્યો રેકોર્ડ: પ્રથમવાર 550 અબજ ડોલર્સને પાર

દેશમાં આઝાદી બાદ પ્રથમ વાર ફોરેક્સ રિઝર્વ 550 અબજ ડૉલરને આંબી ગયું 9મી ઑક્ટોબરે ફોરેક્સ રિઝર્વ 5.867 અબજ ડોલર્સથી વધીને 550.505 અબજ ડોલર્સ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાને કારણે ફોરેક્સ રિઝર્વમાં પણ વૃદ્વિ જોવા મળી નવી દિલ્હી:  કોરોના મહામારીને કારણે ભલે દેશમાં આર્થિક અનિશ્વિતતા હોય પરંતુ દેશનો ફોરેક્સ રિઝર્વ ભંડાર પ્રથમવાર 550 અબજ અમેરિકી ડૉલર્સના આંકને […]

ફોરેન એસેટ્સમાં વૃદ્વિથી ભારતનું વિદેશી હૂંડિયામણ ફરી નવા શિખરે, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે ભારતનું વિદેશી હૂંડિયામણ વધીને 545.63 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 48.6 અબજ ડોલર વધીને 36.48 અબજ ડોલર મુંબઇ:  એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતનું વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે અને ફરી એક વખત ઉંચા શિખરે પહોંચ્યું છે. રિઝર્વ બેંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code