તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ અન્નામલાઈએ પાર્ટી છોડી, પક્ષે રાજીનામું સ્વીકાર્યું
નવી દિલ્હી, 05 જૂન 2026: Former BJP President Annamalai ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય અધ્યક્ષ કે. અન્નામલાઈનું પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે. તેમને વારંવાર મનાવવાના પ્રયાસો છતાં, તેમનું રાજીનામું હવે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. ભાજપ સતત દાવો કરે છે કે તેના તમિલનાડુ એકમમાં સંપૂર્ણ એકતા રહે છે અને ભૂતપૂર્વ […]


