અમેરિકાના એર શોમાં બે ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે અથડાયા, સદનસીબે જાનહાની ટળી
ન્યૂયોર્ક, 18 મે 2026: USAના ઈડાહોમાં ચાલી રહેલા પ્રખ્યાત ‘ગનફાઈટર સ્કાઈઝ એર શો’ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો. માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત આ એર શોમાં હવામાં અદભૂત કરતબો દેખાડી રહેલા બે યુએસ ફાઈટર જેટ્સ એકબીજા સાથે જોરદાર રીતે ટકરાયા હતા. અકસ્માત બાદ એર બેઝને તાત્કાલિક લોકડાઉન કરી દેવાયો છે અને રવિવારના તમામ કાર્યક્રમો રદ […]


