1. Home
  2. Tag "four accused arrested"

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરોને લૂંટતી ગેન્ગના બે મહિલા સહિત ચાર આરોપીઓ પકડાયા

અમદાવાદઃ  શહેરમાં રેલવે અને એસટી બસ સ્ટેશન પરથી એકલ-દોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. તેમજ લૂંટ અને ઘરફોડની બનાવો પણ વધતા  શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ગુનાઓમાં બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ ગેન્ગના પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવશે. અને વધુ ગુનાનો ભેદ ઉકેલાય […]

ભાવનગરમાં CGSTના અધિકારીઓ પર હુમલા કેસના ચાર આરોપીની LCBએ કરી ધરપકડ

ભાવનગરઃ શહેરમાં સી- જીએસટીના અધિકારીઓ પર હુમલાનો બનાવ બનતા ગાંધીનગરથી આરોપીઓને ત્વરિત ઝડપી લેવા તાકિદ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટમાં ગત તા.13-7ના રોજ મહારાષ્ટ્રથી સીજીએસટીની ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે લઈ સર્ચ માટે પહોંચી હતી. એ દરમિયાન ફલેટમાં રહેલા આરોપીઓએ અધિકારીઓને ધમકાવી ગેરવર્તણુંક કરી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code