લખનૌ આગની ઘટનાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
નવી દિલ્હી, 23 જૂન 2026: Lucknow fire incident: Four officers suspended લખનૌ આગ દુર્ઘટનાના પગલે પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા છ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને તેમાંથી ચારની ધરપકડ કરી છે. અલીગંજના એક એનિમેશન કોચિંગ સેન્ટરમાં બનેલી આ ઘટનામાં પંદર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર, લખનૌ […]


