RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડના ફ્રોડ કેસમાં BOBના કર્મચારીની ધરપકડ
અમદાવાદ, 24 મે, 2026 : BOB employee arrested in Rs 8.70 crore fraud શહેરના કાળુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડના ફ્રોડ કેસમાં પોલીસે બેન્કના કર્મચારીને ઝડપી લીધો છે. RBIની જોઈન્ટ કરન્સી ચેસ્ટમાં જોઈન્ટ કસ્ટોડીયન તરીકે કામ કરતા કર્મચારીએ કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં બે કરોડનો બંગલો […]


