1. Home
  2. Tag "French President"

75મો ગણતંત્ર દિવસ : ફ્રેન્ચ સેનાની ટુકડી પણ કર્તવ્યપથ પર પરેડમાં સામેલ, ટુકડીમાં 6 ભારતીયો પણ સામેલ

નવી દિલ્હી: ભારત આ વર્ષે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે. આ સમારંભમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં મુખ્ય અતિથિ છે. આ પરેડમાં ફ્રાંસથી એક માર્ચિંગ ટુકડી અને એક બેન્ડ પણ ભારત આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 6 ભારતીય મૂળના ફ્રાંસિસી તેનો ભાગ છે. આવો જાણીએ આ બધાં સંદર્ભે… ફ્રાંસમાં વિદેશી સેનાની એક […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મોટી જાહેરાત,આ મહત્વપૂર્ણ દેશમાંથી સેના અને રાજદૂતને પરત બોલાવશે

દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે એક મોટી જાહેરાત કરી છે. મેક્રોને કહ્યું કે આફ્રિકન દેશ નાઈજરમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ઉથલાવ્યા બાદ ફ્રાન્સ ટૂંક સમયમાં જ ત્યાં પોતાની સૈન્ય હાજરી સમાપ્ત કરશે. આ સાથે મેક્રોને નાઈજરમાં તૈનાત ફ્રેન્ચ રાજદૂતોને પણ પાછા બોલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય આફ્રિકન દેશો પ્રત્યે ફ્રાન્સની નીતિના સંદર્ભમાં ખૂબ […]

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન આવતા વર્ષની શરુઆતમાં ભારતની મુલાકાતે આવશે

ફ્રાંસના રાષ્ટ્રપતિ વર્ષના આરંભે ભારતની મુલાકાતે આવશે મહારાષ્ટ્રમાં 6 પરમાણુ પાવર પ્લાન્ટના નિર્માણની જાહેરાત  પરમાણુ પ્લાન્ટ સ્થાપનાને ઝડપી બનાવવાના પગલાં અંગે ચર્ચા  દિલ્હીઃ-ભારતકની મુલાકાતે અવાર નવાર વિદેશના મંત્રીઓ અને નેતાઓ આવતા રહેતા હોય છે ત્યારે હવે  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત મહારાષ્ટ્રના જૈતાપુર ખાતે 1,650 મેગાવોટના પરમાણુ પાવર […]

ફ્રાન્સમાં ફરીથી લોકડાઉન: રાષ્ટ્રપતિ મેક્રોને કરી જાહેરાત

કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય ફ્રાંસમાં ફરીથી લોકડાઉનની કરી જાહેરાત રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોને કરી જાહેરાત 1 ડીસેમ્બર સુધી રહેશે લોકડાઉન અમદાવાદ: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોને કોવિડ -19ને પગલે દેશમાં ફરીથી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ખતરનાક હોઈ શકે છે. જો કડક પગલાં લેવામાં નહીં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code